Sunita williams biography in gujarati recipes
Sunita williams biography in gujarati recipes images...
સુનીતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સ (જન્મ- 19 સપ્ટેમ્બર 1965) યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળના અધિકારી અને નાસા (NASA) ના અવકાશયાત્રી છે.[૧]તેમને અભિયાન 14ના એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની કામગીરી સોંપવામાં આવી હતી અને પછી તેઓ અભિયાન 15માં જોડાયા હતા.
Sunita williams biography in gujarati recipes
તેઓ સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર (195 દિવસ) કરવાનો વિક્રમ ધરાવે છે.[૨]
અભ્યાસ
[ફેરફાર કરો]વિલિયમ્સનો જન્મ યુક્લિડ, ઓહિયો ખાતે થયો હતો અને તેમણે મેસાચ્યુસેટ્સના નીડહામ ખાતે નીડહામ હાઇ સ્કૂલમાં શિક્ષણ લીધું હતું અને 1983માં સ્નાતક થયા હતા.
1987માં તેમણે યુ.એસ. નૌકાદળ તાલિમ કેન્દ્રમાંથી શારિરીક વિજ્ઞાનમાં બેચલર ઓફ સાયન્સન પદવી મેળવી હતી અને 1995માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરીંગ મેનેજમેન્ટ વિષય સાથે માસ્ટર ઓફ સાયન્સની પદવી મેળવી હતી.[૧]
લશ્કરી કારકિર્દી
[ફેરફાર કરો]વિલિયમ્સને 1987માં યુએસ નેવલ અકાદમીમાંથી યુએસ નૌકાદળની કામગીરી સોંપવામાં આવી.1989માં તેમને નૌકાદળના વૈમાનિક તરીકેનું પદ આપવામાં આવ્યું અને તેઓ 1993માં નેવલ ટેસ્ટ પાઇલોટ સ્કૂલમાંથી સ્નાતક થયા.&